Úગામનું નામ: રવદ
Úગામનું સ્થાન: સમી તાલુકા મથકથી ૧૦ કિ.મી.દક્ષિણ દિશા તરફ
Úવસ્તી:અનુસુચિત જાતિ: ૧૧૦ પુરૂષો +૧૧૨ સ્ત્રીઓ =૨૨૨ કૂલ હરિજન,બારોટ,રૂખી
બક્ષીપંચ જાતિ: નાડોદા-રાજપૂત,ઠાકોર,સુથાર,ગૌસ્વામી,નાઈ,દરજી,
માળી, પ્રજાપતી,સાધુ, લુહાર,રાવળ,
અન્ય જાતિ: બ્રાહ્મણ,પટેલ
Úકુટુંબોની સંખ્યા: ૩૦૦ આશરે
Ú૦ થી ૬ વર્ષનાં: ૫૦ + ૪૬ =૯૬ કૂલ
ભણેલા-૧૬ , અભણ-૮૦
No comments:
Post a Comment