અનુ.જાતિ | બક્ષીપંચ | અન્ય | ગામની કુલ વસ્તી | |||||
પુરુષો | સ્ત્રીઓ | પુરુષો | સ્ત્રીઓ | પુરુષો | સ્ત્રીઓ | પુરુષો | સ્ત્રીઓ | કુલ |
110 | 112 | 190 | 217 | 291 | 340 | 591 | 689 | 1280 |
ગામનો સાક્ષરતા દર
પુરુસો | 68.9 % |
સ્ત્રીઓ | 40.4 % |
કુલ | 53.3 % |
ગામના અગ્રણીઓની માહિતી
Úસરપંચ:-શ્રી પ્રભુભાઈ વી.પટેલ (ગ્રામ પંચાયત)
Úઉપસરપંચ:-શ્રી અજાજી પુનાજી ઠાકોર
Úપ્રમુખ:-શ્રી જેઠાભાઈ પી.પટેલ (સેવા સહકારી મંડળી)
Úપ્રમુખ:-શ્રી ગોવાભાઈ એન.ભરવાડ (દૂધ સહકારી મંડળી)
Úપ્રમુખ:-શ્રી રામાભાઈ પી.વઢેર (પિયત સહકારી મંડળી)
Úપ્રમુખ:-શ્રી ગણેશભાઈ પી.વઢેર (સાર્વજનિક પુસ્તકાલય)
Úમંત્રી:-શ્રી ઈશ્વરભાઈ કે.પંચાલ (દૂધ સહકારી મંડળી)
આદર્શ પ્રાથમિક શાળા-રવદ
તા.સમી;જિ.પાટણ
પિન.384240
તા.સમી;જિ.પાટણ
પિન.384240
શાળાની સ્થાપના:23/04/1954
શાળા કોડ:67
ઉપલબ્ધ ધોરણ: 1 થી 8
અભ્યાસનું માધ્યમ:ગુજરાતી
Ú
શ્રી રામસીભાઈ કે.પરમાર
આચાર્ય
શ્રી અમૃતલાલ જી.પ્રજાપતી આચાર્ય
ઉપ શિક્ષક
Úશ્રી હરિભાઈ આર.પટેલ
ઉપશિક્ષક
Úશ્રી બચુભાઈ જી.પટેલ
ઉપશિક્ષક
શૈક્ષણિક પ્રવૃત્તિઓ
Úપ્રાર્થના સંમેલન
Úયોગ
Úસમૂહ કવાયત
Úવિવિધ સ્પર્ધાઓ
Úઉત્સવ ઉજવણી
Úપર્યટન/પ્રવાસ
Úબાલમેળો
Úવિજ્ઞાનમેળો
Úઈકો-ક્લબ
Úશાળાપંચાયત
Úશાળા પુસ્તકાલય
Úગ્રામ ગ્રંથાલય
Úસભા સંચાલન બાળકો દ્વારા
Úબાલમિત્રવર્ગ
Úશાળા સફાઈ
Úજોડકણાંકાર્ય શિબિર
Úકાવ્યરચના શિબિર
Úલલિતકલા
Úસૈક્ષણિક સન્માન
Úરામ દુકાન
Úબચતબેંક
Úશાળા આરોગ્ય તપાસણી
Úઈ.એલ.ટી.કોર્નર
Úનવોદય પ્રવેશ પરીક્ષા
Úહીન્દી પરીક્ષા
Úશિષ્ટવાંચન પરીક્ષા
Úશિષ્યવૃત્તિ પરીક્ષા
Ú‘શિક્ષણ’હસ્ત લિખિત લવાજમ વગરનું સામાયિક
Úતાસ પદ્ધતિથી શિક્ષણ
Úઆજનું ગુલાબ
Úઆજનો દીપક
Úખોયા-પાયા વિભાગ
Úઅક્ષયપાત્ર
Úવાર્તા શિક્ષણ
Úપ્રોજેક્ટવર્ક
Úઈ-પ્રવાસ
Úલીલો પડવાસ
Ú રામદુકાન
શાળાની સુવિધાઓ
Úસ્વચ્છતા સંકુલ-3
Úબાલક્રિડાંગણ-1200 ચો.મી.
Úકંપાઉંડ વોલ
Úપીવાના પાણીની સુવિધા-નળ,પરબ,ટાંકી
Úટેલીવિઝન
Úમાઈકસેટ
Úકમ્પ્યુટર-6
Úકુલ ઓરડાઓ-9
Úઘોડા-3
Úફોટા-20
Úમધ્યાન ભોજન
Úરમત-ગમતનાં સાધનો
Úવિજ્ઞાનનાં સાધનો
Úહેલ્થ કોર્નર
Úફર્સ્ટ એઈડ બોક્ષ
Úડેસ્ક બેંચ-35
Úપંખા-17
Úટેબલ-17
Úખુરશી-30
Úટુલ્સ-11
Úતિજોરી/કબાટ-7
Úશાળા પુસ્તકાલય